સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

મતદાર યાદીમાં નામ શોધો


મતદાર યાદીમાં નામ શોધો

મતદાર યાદીમાં મતદારની માહિતી જેવી કે ભાગનંબર , ક્રમનંબર , મતદાર કાર્ડનંબર જેવી માહિતી મેળવવા અહિં ક્લિક કરો. 

ગુજરાત રાજ્યની ચુંટણી , મતદાર યાદી અને જે તે વોર્ડના BLO અંગેની માહિતી માટે અહિં ક્લિક કરો

ગુજરાત મતદાર યાદી જોવા અહીં ક્લિક કરો. 

ગુજરાત મતદાર યાદી જોવા અહીં ક્લિક કરો પર ક્લિક કરતા નવી સ્ક્રિન જોવા મળશે. તેમાં નીચેના સ્ટેપ અનુસરવા અને પ્રતિક્ષા કરવી.


1 . ભાષા પસંદ કરવી. 
2 . જિલ્લાનું નામ નક્કી કરવું. 
3 . પિનકોડ નાખવો. 
4 . સર્ચ કરાવવું. 

મતદાર યાદીની માહિતી મેળવવાની સાઇટ 

12 ટિપ્પણીઓ: